Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : BJP wins 32 out of 34 district panchayat seats

VIDEO: Vadodaraમાં કોંગ્રેસનો ગઢ ધરાશાયી; જિલ્લા પંચાયતની 34માંથી 32 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર થતાં કોંગ્રેસની હાલત ગત ટર્મ કરતાં વધુ દયનિય થઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી શિનોર જિલ્લા પંચાયત તેમજ વલણ જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે, ત્યારે 34 માંથી 32 બેઠકો પર ભાજપે જીત હાંસિલ કરી છે. જિલ્લા ભાજપ દ્વારા આ ઐતિહાસિક જીતનો શ્રેય સંગઠનને આપવામાં આવ્યો છે. જ્યારે ચૂંટણીના પરિણામો સંપૂર્ણપણે જાહેર થાય તે પહેલા જ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. બીજી તરફ તાલુકા પંચાયત બેઠકોમાં પણ ભાજપને મળેલી સફળતાને કારણે કોંગ્રેસની કારમી હાર નોંધાઇ છે.

App Store