Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Big revelation in Vadodara Hotel dead body case. It is claimed that Ghulam Mustafa Nayyar died after slipping in the bathroom.

VIDEO: વડોદરા હોટેલ મૃતદેહ કેસમાં મોટો ઘટસ્ફોટ.બાથરૂમમાં લપસી પડવાથી ગુલામ મુસ્તફા નૈયારનું મોત થયાનો દાવો

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાની હોટેલમાં મળી આવેલ મૃતદેહ મામલે મોટોખુલાસો થયો છે.... તપાસમાં સામે આવ્યું છે કે ઘટના સમયે રૂમમાં બે નહીં પરંતુ ત્રણ સમલૈંગિક યુવકો હાજર હતા, જેમાં મૃતકે ત્રીજા યુવક ભુવનને ફોન કરીને બોલાવ્યો હતો. શરૂઆતમાં કિશને લાઈટ જતાં બાથરૂમમાં લપસી પડવાથી ગુલામ મુસ્તફા નૈયારનું મોત થયાનો દાવો કર્યો હતો, પરંતુ તપાસમાં ગુલામ મુસ્તફાએ વાયગ્રા લીધી હોવાનું ખુલ્યું છે. રાવપુરા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વિસેરા સુરક્ષિત રાખ્યા છે અને ‘કોઝ ઓફ ડેથ’ પેન્ડિંગ રાખ્યું છે. ગુલામ નામના શખ્સનું મોત કેવી રીતે થયું તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

App Store