Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Bicchu gang reared its head again in Vadodara

VIDEO: Vadodaraમાં કુખ્યાત બિચ્છુ ગેંગે ફરી માથું ઊંચક્યું, ઘાતક હથિયારો વડે કર્યો હુમલો

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં કુખ્યાત બિચ્છુ ગેંગે ફરી માથું ઊંચક્યું છે. ગુજસીટોક હેઠળ જેલમાંથી છૂટીને આવેલા અશફાક શેખે જૂની અદાવતમાં બે રીક્ષા ચાલક સૈયદ બંધુઓ પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ ભાગતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે. હાલ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે, જ્યારે સિટી પોલીસે આતંક મચાવનાર ગેંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

App Store