Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Attack on a trader in Vadodara's Sriji market, three accused arrested

VIDEO: વડોદરાના શ્રીજી માર્કેટમાં વેપારી પર હુમલો, ત્રણ આરોપી ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલા શ્રીજી માર્કેટમાં ફટાકડાના વેપારી ધર્મેશ પરદેશી પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. માર્કેટ બહાર નશો કરીને વેપારીઓને હેરાન કરતા તત્વોને રોકવા કહેતાં ઉશ્કેરાયેલા ૨૫ થી ૩૦ લોકોનું ટોળું ઘાતક હથિયારો સાથે દુકાન પર તૂટી પડ્યું હતું…. ૨૩ જુલાઈના રોજ થયેલા આ હુમલામાં ધર્મેશ પરદેશી અને અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ કરી આસિફ છીપા, મોસીન મલેક અને અયુબ અંસારીને ઝડપી પાડ્યા છે. ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store