Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : 'After years of service, BJP used me and betrayed me', former MLA

VIDEO: 'વર્ષોની સેવા બાદ ભાજપે મારો ઉપયોગ કરી જાકારો આપ્યો', મધુ શ્રીવાસ્તવના ભાજપ પર ચાબખા

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગી ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કર્યા બાદ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે પક્ષે વર્ષોની સેવા બાદ તેમનો ઉપયોગ કરી જાકારો આપ્યો અને તેમની તથા તેમના પુત્રની ટિકિટ કાપી નાખી. પાલિકાની ચૂંટણીમાં પોતાની બે પુત્રીઓને કોંગ્રેસમાંથી જીતાડવાનો નિર્ધાર વ્યક્ત કરતા તેમણે પોતાની આગવી શૈલીમાં વિરોધીઓને ચીમકી આપી હતી. મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો તેમના કાર્યકર સામે કોઈ ધાક ધમકી આપશે તો તેને 'છઠ્ઠીનું ધાવણ' યાદ કરાવી દેશે.

App Store