Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Universal rainfall in Amreli district, Jaffrabad division froze

VIDEO: અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જાફરાબાદ પંથકમાં જામ્યો માહોલ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લામાં સતત વરસાદી ઝાપટાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી લોકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને જાફરાબાદ પંથકના ટીંબી, છેલાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. અચાનક શરૂ થયેલા આ વરસાદી ઝાપટાંના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને વાતાવરણમાં વ્યાપક ઠંડક પ્રસરી છે. આ વરસાદથી ખેતરોમાં ઊભા પાકને નવજીવન મળ્યું છે અને નદી-નાળાઓમાં પાણી વહેતા થયા છે, જેને લઈને સમગ્ર પંથકમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsamreli