Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Residents in Surendranagar are furious over lack of facilities, threatening to boycott the elections

VIDEO: સુરેન્દ્રનગરમાં સુવિધાના અભાવે રહિશોમાં ભારે રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં સુવિધાના અભાવે રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ પર આવેલી એક સોસાયટીના 1500થી વધુ સ્થાનિક મતદારોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. રસ્તા, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ન હોવાથી લોકો ભારે પરેશાન છે. અનેક વખતની રજૂઆત છતાં પણ વહીવટી તંત્રે કોઈ કામગીરી ન કરતાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે અને ઉમેદવારોને મત માંગવા ન આવવાની ચેતવણી આપી છે. ઘર હોય તો આવા જેવી વાતો કરતા લોકોએ ભારે અસંતોષ દર્શાવ્યો છે.
App Store