VIDEO: પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાના કારણે સુરેન્દ્રનગરમાં પણ લોકોનો રોષ જોવા મળ્યો
સોર્સ : gstv
પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાના કારણે સુરેન્દ્રનગરમાં પણ લોકોનો રોષ જોવા મળ્યો હતો...મોંઘવારીના માર વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતા અને વાહનચાલકોની હાલત કફોડી બની છે. આજે ફરી એકવાર ડીઝલના ભાવમાં રૂ. ૨.૭૧ અને પેટ્રોલના ભાવમાં રૂ. ૨.૬૧ નો વધારો ઝીંકાયો છે.એક તરફ સતત ભાવવધારો અને બીજી તરફ અછત જેવી સ્થિતિને લઈ વાહનચાલકો અને ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

