Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Officials' claims that there is enough petrol and diesel in Surendranagar are hollow

VIDEO: સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલ પૂરતું હોવાના અધિકારીઓના દાવાઓ પોકળ

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલ પૂરતું હોવાના અધિકારીઓના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરમાં ડીઝલની ભારે અછત વચ્ચે એક માત્ર પેટ્રોલપંપ પર મધ્યરાત્રીએ જથ્થો પહોંચતા વાહનચાલકોની લાંબી કતારો લાગી હતી. કલાકો સુધી રાહ જોતા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતા હાથાપાઈની ઘટના બની હતી. મામલો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યો જ્યાં સામાન્ય ઇજાઓ પામેલા બે લોકોને સારવાર આપવામાં આવી. ડીઝલ માટે 24 કલાક સુધી વેટિંગ કરવું પડી રહ્યું છે. ખેડૂતોના ખેતીકામ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર ગંભીર અસર પડી છે. શહેરમાં પાંચ કિલોમીટર લાંબી કતારો વચ્ચે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.

App Store