Surendranagar દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરના જર્જરિત પુલને આખરે બંધ કરવાનો નિર્ણય લેવાયોછેલ્લું અપડેટ : 25 Jul 2025Your browser does not support the video tag.સોર્સ : GSTVSurendranagar દુધરેજ ખાતે નર્મદા કેનાલ પરના જર્જરિત પુલને આખરે બંધ કરવાનો નિર્ણય લેવાયો. આ પુલ બંધ થવાથી શહેરી વિસ્તારમાંથી આવતા ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ પણ વાંચો : Surendranagar: સીટી બસના ભાડામાં કરાયો વધારો: મુસાફરો પર મોંઘવારીનો માર Surendranagar: ઘુડખર હટાવવા ખેડૂતોની ઉગ્ર માગ, દુધરેજથી કલેકટર ઓફિસ સુધી રેલી યોજી ટોપિક્સ:surendranagarસુરેન્દ્રનગરદુધરેજdudhrejnarmada canalનર્મદા કેનાલgstvgstv newsgstv gujaratinews