Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar News: The world's wealth has been destroyed by the Minor Canal, fields have been turned into wastelands

Surendranagr News: માઈનોર કેનાલથી જગતનો તાત પાયમાલ, ખેતરો બેટમાં ફેરવાયા

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં ફરી માઈનોર કેનાલથી જગતનો તાત પાયમાલ જોવા મળ્યો છે. 3 મહિના પહેલા રીપેરીંગ કરવામાં આવેલી કેનાલની પરિસ્થિતિ દયનીય જોવા મળી છે. 

App Store

ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે. એક બાજુ ભેજ અને બીજી બાજુ કેનાલો ઓવરફ્લો થઈ છે. 3 મહિના પહેલા રીપેરીંગ કરવામાં આવેલી કેનાલો પર બાવળ અને જાળી જાખરાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ખેડૂતોના જીરું, ઘઉં ચણા સહિતના પાકોના વાવેતરને નુકસાન થયું છે.

આવી સ્થિતિને જોતા સ્મારકામ કરતી કોન્ટ્રાકટ એજન્સી સામે ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે. ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને અધિકારીઓ ખેડૂતોને જવાબ આપી રહ્યા નથી. તેથી ખેડૂતો રોષે ભરાયા છે.