VIDEO: સુરેન્દ્રનગરની કેટલીક શાળાઓમાં પાણી ભરાયા, તાત્કાલિક રજા જાહેર કરાઈ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરમાં પાંચથી વધુ શાળાઓ પાણીમાં ભરાઈ ર્હ્યા છે....જેથી ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે...આ ઉપરાંત રાજપરની પ્રાથમિક શાળા, દેદાદરા, વઢવાણ અને ખેરવા વિસ્તારની શાળાઓ પણ જળમગ્ન થતાં શૈક્ષણિક કાર્ય ઠપ થયું છે. તંત્ર શાળાઓના રૂમોમાંથી મશીનો દ્વારા પાણી બહાર કાઢવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે,

