Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : SDM raids rampant illegal crackers godown in Chotila

VIDEO: ચોટીલામાં બેફામ ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર એસડીએમના દરોડા

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચોટીલાના શાસ્ત્રીનગરમાં નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ લાયસન્સ વગર ચાલતા ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર દરોડા પાડ્યા છે. રહેણાંક વિસ્તારમાં સલામતીના નિયમો, બે દરવાજા અને એક્સપ્લોઝીવ રુલ્સ 2008 નો ભંગ કરીને રૂ.10 લાખ 6 હજાર ચારસો ચાર નો જથ્થો સીઝ કરાયો છે. સંચાલક દેવાંગ શાહ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરીને ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે.

App Store