Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Police crackdown in Surendranagar, youth caught with illegal weapons!

VIDEO : Surendranagarમાં પોલીસનો સપાટો, ગેરકાયદેસર હથિયાર સાથે યુવક ઝડપાયો!

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના લીંબડીમાં કોઈ મોટી હોનારત કે ફાયરિંગની ઘટના સર્જાય તે પહેલાં જ પોલીસે સતર્કતા દાખવી ગેરકાયદેસર હથિયાર સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન શક્તિસિંહ રાણા નામના યુવક પાસેથી ગેરકાયદેસર બારબોર હથિયાર અને 4 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. જ્યારે 3 કાર્ટીસ ફૂટેલી હાલતમાં મળી આવ્યા હતા. તંત્રએ હથિયાર અને કાર્ટીસ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે અને આ હથિયાર ક્યાંથી આવ્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

App Store