Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Major action of Deputy Collector in Chotila, Surendranagar: Rs. Government rice worth 30 lakhs seized

VIDEO: સુરેન્દ્રનગરના ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટરની મોટી કાર્યવાહી: રૂ. ૩૦ લાખના સરકારી ચોખા જપ્ત

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના ચોટીલા-જસદણ નેશનલ હાઇવે પર નાયબ કલેક્ટરની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. તંત્રે બિનકાયદેસર રીતે હેરફેર થઈ રહેલા સરકારી ફોર્ટિફાઇડ ચોખા ભરેલી એક ટ્રકને ઝડપી પાડી છે. આ દરોડા દરમિયાન અંદાજે ૨૦ હજાર કિલો વજન ધરાવતા ૪૫૦ કટ્ટા ચોખા સહિત કુલ રૂપિયા ૩૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સરકારી અનાજની આ ગેરકાયદેસર સગેવગેના સંચાલન બદલ સિદ્ધરાજભાઈ   ઘાંઘલ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. ડેપ્યુટી કલેક્ટરની આ કડક અને અચાનક થયેલી કાર્યવાહીથી કાળાબજારીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

App Store