સુરેન્દ્રનગરના માનવ મંદિર નજીક પતિએ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે, પરિવારિક વિવાદ દરમિયાન છરી વડે હુમલો થતાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો.