Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Historical slowdown even before Navratri in Vadhwan's 110-year-old Vajintar Bazaar

VIDEO: વઢવાણના ૧૧૦ વર્ષ જૂના વાજિંત્ર બજારમાં નવરાત્રી પહેલા જ ઐતિહાસિક મંદી

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વઢવાણના ૧૧૦ વર્ષ જૂના વાજિંત્ર બજારમાં નવરાત્રી પૂર્વે જ ઐતિહાસિક મંદી જોવા મળી રહી છે. ડીજે અને પાર્ટી પ્લોટના વધતા ચલણ તેમજ નવી પેઢીને હાથ બનાવટના વાજિંત્રો વગાડતા ન આવડવાને કારણે તબલા, ઢોલક અને હારમોનિયમ જેવા પૌરાણિક વાજિંત્રોની માંગ ઘટતી જાય છે. કારીગરોનું કહેવું છે કે ૧૦0 વર્ષમાં ક્યારેય આવી મંદી નથી જોઈ. પરિણામે આ પેઢીગત ધંધો હવે બંધ કરવો પડે તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

App Store