Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Flooding after rains in Surendranagar, anger among locals due to inactivity of the system

VIDEO: સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ જળબંબાકાર, તંત્રની નિષ્ક્રિયતાથી સ્થાનિકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં વરસાદ વિરામ લીધાના 24 કલાક વિતી ગયા છતાં 80 ફૂટ રોડ, સુગમ, સંત સવૈયાનાથ અને જીઆઈડીસી જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની છે. પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી ન કરાતાં અને પદાધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપ સાથે શહેરીજનોમાં રોષ ફેલાયો છે. પાણી ભરાઈ રહેવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકોએ તાત્કાલિક રાહતની માંગ કરી છે.

App Store