Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : City Police PSI suspended for serious negligence in investigation

VIDEO: Surendranagar / તપાસમાં ગંભીર બેદરકારી બદલ સીટી પોલીસના PSIને સસ્પેન્ડ કરાયા

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકના પીએસઆઈ બી.કે. મારૂડાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોર્ટમાં નિયત સમય મર્યાદામાં ચાર્જશીટ રજૂ કરવામાં તેમજ તપાસના કામોમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ સુરેન્દ્રનગર પોલીસવડા  પ્રેમસુખ ડેલુ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ પ્રત્યેની આવી ઘોર નિષ્કાળજી બદલ પીએસઆઈ સામે સસ્પેન્શનના પગલાં ભરીને આગળની તપાસ શરૂ કરાતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

App Store