Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : A big uproar of contractors on the tender issue of Surendranagar Lok Mela

VIDEO: સુરેન્દ્રનગર લોકમેળાના ટેન્ડર મુદ્દે કોન્ટ્રાક્ટરોનો મોટો હોબાળો

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં લોકમેળાના આયોજનના ટેન્ડર મુદ્દે કોન્ટ્રાક્ટરોમાં રોષ જોવા મળ્યો. નિયમોને નેવે મૂકી ટેન્ડર પ્રક્રિયા કરાઈ હોવાનો આયોજક કોન્ટ્રાક્ટરોએ આક્ષેપ કર્યો. બે મેળાના આયોજન માટે 10 કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા હતા. અગાઉ મેળો કરનારને જ ટેન્ડર આપવાના નિર્ણય સામે વિરોધ થયો. મેળાની કિંમત 41 લાખ અને ડીડીની રકમ 11 લાખ રાખવામાં આવી હોવાનો આક્ષેપ છે. ડીડી 10 ટકાથી વધુ રાખી શકાય નહીં તેવી રજૂઆત કરાઈ. કમિશનર કચેરીએ હોબાળો થયો અને ટેન્ડર ખોલતી વખતે કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા નહીં.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News