Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : A 26-year-old youth who fell from a running train in Surendranagar, was shifted to a civil hospital with serious injuries

VIDEO: સુરેન્દ્રનગરમાં ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો ૨૬ વર્ષીય યુવક, ગંભીર ઇજા થતાં સિવિલ ખસેડાયો

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં જોરાવરનગર રેલવે લાઇન નજીક ચાલુ ટ્રેનમાંથી એક યુવક નીચે પટકાયો છે. મનોજ નામનો આ યુવક ચાલુ ટ્રેને નીચે  માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સદનસીબે યુવક ટ્રેનની નીચે ન આવતા તેનો જીવ બચી ગયો હતો અને તેને માત્ર ઇજાઓ જ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

App Store