Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Water released from Ukai Dam, heat wave seen in Surat

VIDEO: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયુ, સુરતમાં દેખાયુ તાપીનું રૌદ્ર સ્વરૂપ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.  જેનાથી ડેમની સપાટી 320.82 ફૂટે પહોંચી છે.બીજી તરફ, રાંદેર સ્થિત વિયર-કમ-કોઝવેની સપાટી ભયજનક 6 મીટરના સ્તરને વટાવીને 7.90 મીટરે પહોંચતાં કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થયો છે. કોઝવેમાંથી તાપી નદીમાં 1 લાખ 11 હજાર 223 ક્યુસેક પાણીનો આઉટફ્લો થતાં તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને બંને કાંઠે વહી રહી છે.

App Store