Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Clash between police and accused in Limbayat area of ​​Surat, one policeman injured

VIDEO: સુરતના લીંબાયત વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે અથડામણ, એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના લીંબાયત વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. લીંબાયત હત્યા કેસમાં ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા માટે પોલીસ ટીમ પહોંચી હતી. દરમિયાન આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કરતા એક પોલીસ કર્મચારી મુકેશ બાગુલ ઇજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા લીંબાયત પોલીસ સ્ટેશનના PI ડી.ડી. ચૌહાણે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને પણ સનરાઈઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

App Store