Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO/ 11 trapped including 9-month-old baby after lift breaks down in Vesu,

VIDEO/ વેસુમાં લિફ્ટ ખોટકાતા 9 મહિનાના માસૂમ સહિત 11 ફસાયા, ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યૂ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત શહેરમાં લિફ્ટ બંધ થવાની વધતી ઘટનાઓ વચ્ચે વેસુના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. અહીં ફ્લેટની લિફ્ટ અચાનક ખોટકાતા 9 મહિનાના માસૂમ બાળક અને નાના બાળકો સહિત અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ માત્ર 15 મિનિટની જહેમત બાદ લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. સમયસરની મદદને કારણે મોટી હોનારત ટળી હતી અને પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

App Store