Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Vehicle theft father-son duo nabbed, 28 vehicles seized

VIDEO: વાહન ચોરી કરનાર પિતા-પુત્રની જોડી ઝડપાઈ, 28 વાહનો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પુણા પોલીસે વાહનચોરી કરતા પિતા-પુત્રની જોડીને ઝડપી મોટી સફળતા મેળવી છે. પોલીસએ આરોપીઓ પાસેથી સુરત શહેર અને અન્ય જિલ્લાઓમાંથી ચોરાયેલા કુલ 28 વાહનો જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹3.70 લાખ છે. પુણા-કડોદરા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ એક્ટિવાને 'પોકેટ કોપ' એપમાં ચેક કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ સરદાર માર્કેટમાં રેકી કરીને માસ્ટર ચાવીની મદદથી હેન્ડલ લોક વગરના અથવા ખરાબ લોકવાળા વાહનોની ચોરી કરતા હતા.

App Store