Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Tragic death of a young man after his bike hit an electric pole in Navi Pardi village of Kamrej

VIDEO: Surat / વતન જવાની ખુશી માતમમાં ફેરવાઈ; કામરેજના નવી પારડી ગામે બાઇક વીજ થાંભલે અથડાતા યુવકનું કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના કામરેજ તાલુકાના નવી પારડી ગામે વતન જવાની ખુશી માતમમાં ફેરવાઈ છે. જ્યાં પૂરઝડપે જતી એક બાઇક વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર ત્રણેય યુવકો રસ્તા પર પટકાયા હતા. જેમાં લાલજી કોલ નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કામરેજ પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરી કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store