Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Traffic police in Surat! , the car was locked even though the driver was in the car!

VIDEO: સુરતમાં ટ્રાફિક પોલીસની જોહુકમી! , કારમાં કારચાલક હોવા છતાં કારને લગાવ્યું લોક!

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિક પોલીસની મનમાનીનો એક ચોંકાવનારો વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વાહનચાલક ગાડીની અંદર જ બેઠેલો હોવા છતાં પોલીસે તેની ગાડીને લોક મારી દીધું હતું. આ ઘટના બાદ વાહનચાલક અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાહનચાલકે આક્ષેપ કર્યો છે કે ટ્રાફિક પોલીસ માત્ર પોતાનો દૈનિક ટાર્ગેટ પૂરો કરવા માટે જ સામાન્ય જનતાને હેરાન પરેશાન કરી રહી છે.   આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિક લોકો અને સોશ્યલ મીડિયા યૂઝર્સમાં પોલીસ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે..

App Store