Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Torrential rains in Surat, Keem river Ganditoor, Kathodara village turned into bat

VIDEO: સુરતમાં ધોધમાર વરસાદ, કીમ નદી ગાંડીતૂર, કઠોદરા ગામ બેટમાં ફેરવાયું

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતૂર બની ગઈ છે. નદીના વધતા પાણીએ આસપાસના વિસ્તારોને જળમગ્ન કરી દીધા છે.ઓલપાડ તાલુકાના કઠોદરા ગામને બેટમાં ફેરવી દીધું છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા ભારતીય જવાનોની ટુકડી તૈનાત કરવામાં આવી હતી. જવાનો અને સ્થાનિક પોલીસે મળીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે.કીમ નદીના વધેલા પાણીએ આસપાસના વિસ્તારોમાં વ્યાપક અસર કરી છે. વરસાદ અને પૂરની સ્થિતિને પગલે સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે.

App Store