Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Terror by anti-social elements in Surat/Amroli area, fatal attack on 3 innocent people including women

VIDEO: સુરત/ અમરોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, માહિલાઓ સહિત 3 નિર્દોષ લોકો પર કરાયો જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ H1 આવાસમાં તોફાની તત્વોનો આતંક સામે આવ્યો હતો. સામાન્ય બાબતે શરૂ થયેલી તકરાર જોતજોતામાં લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં અસામાજિક તત્વો દ્વારા મહિલાઓ સહિત ત્રણ નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમરોલી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને વીડિયોમાં દેખાતા ચહેરાઓની ઓળખ કરીને પોલીસે ૮ જેટલા અસામાજિક ઈસમોને ઝડપી પાડયા છે.

App Store