Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: Two gangs involved in cyber fraud arrested, assets worth more than Rs 5 lakh seized

Surat: સાઇબર ફ્રોડ આચરતી બે ટોળકી ઝડપાઈ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે કતારગામ અને સરથાણા વિસ્તારોમાંથી સાયબર ફ્રોડ આચરતી બે અલગ ટોળકીઓને ઝડપી પાડવા આવી છે.  આ કાર્યવાહીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, અને તેમની પાસેથી ૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે. આરોપીઓને 5 દિવસના રીમાન્ડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

App Store

કતારગામના આરોપીઓ પાસેથી 25 બેંક ખાતાઓ મળ્યા, જેમાં અત્યાર સુધી 3.35 કરોડ રૂપિયાના વ્યવહારોની નોંધ મળી. તો સરથાણાના આરોપીઓ પાસેથી 18 બેંક ખાતાઓ મળી આવ્યા છે. જેમાં 16.56  કરોડના વ્યવહારોની વિગતો  મળી છે.  

આરોપીઓ સામાન્ય લોકોને લાલચ આપી નવા બેંક એકાઉન્ટ્સ ખુલ્વાવતા, તેમની ઇન્સ્ટન્ટ કીટ મેળવીને સાયબર ક્રાઇમના ગુના આચરતા આરોપીને મોકલી આપતા હતા.

ટોપિક્સ:suratcyber crime