Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: Strict action of health department in civil doctor suicide case, department head suspended

VIDEO: સુરતઃ સિવિલમાં ડોક્ટર આપઘાત કેસમાં આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, વિભાગીય વડા સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે  આરોગ્ય વિભાગે કાર્યવાહી કરતી છે..તેમજ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સુમૈયા મુલ્લાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત, વહીવટી નિષ્કાળજીને સઈને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને પણ કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ડોક્ટરના આપઘાત બાદ સિવિલ હોસ્પિટલ તંત્રમાં ચાલતી આંતરિક બાબતો અને માનસિક તણાવ જેવા મુદ્દાઓ સામે આવ્યા બાદ સરકારે દોષિતો સામે લાલ આંખ કરી છે.  

App Store