Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat SOG's major action, 72 habitual accused arrested under 'Operation Rambo'

VIDEO: સુરત SOGની મોટી કાર્યવાહી, 'ઓપરેશન રેમ્બો' અંતર્ગત 72 રીઢા આરોપીઓની કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત એસઓજી પોલીસે ગુનેગારોને નાથવા માટે "ઓપરેશન રેમ્બો" અંતર્ગત વ્યાપક કોમ્બિંગ હાથ ધરીને શહેરભરમાં સપાટો બોલાવ્યો છે. ભેસ્તાન, ચોક, અઠવા, લાલગેટ અને લીંબાયત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કરાયેલા આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ ૭૨ જેટલા રીઢા આરોપીઓની ધરપકડ કરી છે.

App Store

આ તમામ શખ્સો પાસેથી પોલીસને ઘાતક રેમ્બો છરી સહિતના અનેક હથિયારો મળી આવ્યા છે, જ્યારે એક મોટો તડીપાર આરોપી પણ પોલીસના સકંજામાં ઝડપાઈ ગયો છે. આ સપાટા બાદ પોલીસે ગુનેગારોને ખુલ્લી ચેતવણી આપતા કડક લહેજામાં જણાવ્યું છે કે, જો બીજી વાર શહેરમાં કોઈ પણ ગુનો આચરવાની હિંમત કરી, તો પછી SOG ઓફિસમાં બરાબરની કાયદાકીય સર્વિસ કરવામાં આવશે.