Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat Crime Branch recovered Rs. Foreign liquor worth 16 lakhs seized

VIDEO: સુરત ક્રાઈમ બ્રાન્ચે ડુમસમાંથી ટ્રકના ચોરખાનામાંથી રૂ. ૧૬ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત ક્રાઈમ બ્રાન્ચે ડુમસ વિસ્તારમાંથી દારૂની હેરાફેરીના મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે એક કન્ટેનર ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી પોલીસે રૂપિયા ૬ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી ટ્રક ચાલક ચાંદ સતનારાયણ ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા ૧૬.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે દારૂ મોકલનાર ટ્રક માલિક અને સુરતના મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

App Store