Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: A tempo stuck in a pothole on a waterlogged road

VIDEO: સુરત: પાણી ભરેલા રોડ પર ખાડામાં ફસાયો ટેમ્પો

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના સારોલી રોડ પર વરસાદી પાણી ભરાવાની સાથે મસમોટા ખાડાઓ પણ જોખમી સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં પાણીમાંથી પસાર થઈ રહેલો એક ટેમ્પો અચાનક ખાડામાં ફસાઈ જતા ચાલક મુશ્કેલીમાં મુકાયો હતો. જે બાદ ટેમ્પોમાંથી તમામ પાર્સલ રોડ પર જ ખાલી કરવા પડ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ ટેમ્પોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. તંત્રની બેદરકારીના કારણે વાહનચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

App Store