Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Students being shifted to another school in Surat go on hunger strike

VIDEO: સુરતમાં અન્ય શાળામાં સ્થળાંતર કરાતા વિદ્યાર્થીઓનું ઉપવાસ આંદોલન, વાલીઓએ કર્યો આ આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના મોટા વરાછા વિસ્તારમાં શાળા નંબર 354ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી અહીં અભ્યાસ કરતા 320 વિદ્યાર્થીઓને અચાનક જ શાળા નંબર 309માં સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

App Store

વાલીઓનો આક્ષેપ છે કે 14 મે 2026ના રોજ નિર્ણય લેવાયા બાદ 2 જૂનના રોજ તેની જાણ કરવામાં આવી હતી અને તેમની સંમતિ પણ લેવામાં આવી નહોતી. નવી શાળા દૂર હોવાથી વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે. નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન પર બેઠા છે અને જૂની શાળામાં જ અભ્યાસ ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે.