Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Saroli police nabbed 6 burglary accused of Mumbai

VIDEO: સારોલી પોલીસે મુંબઈના ૬ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના સારોલી પોલીસ સ્ટેશનની ટીમે મુંબઈના 6 અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે નિયાલો ચેક પોસ્ટ પાસેથી આરોપી કમલજીતસિંગ ઉર્ફે શનીસિંગ બંગુની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 326.3 ગ્રામ સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 45 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી મુંબઈના એમ.એચ.બી. કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6 ચોરીના ગુનાઓનો ઉકેલ આવ્યો છે.

App Store