હોમ / ગુજરાત / સુરત : Rains lash Surat amid red alert, water recedes on roads
VIDEO: સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ , માર્ગો પર પાણી ફરી વળ્યાં
છેલ્લું અપડેટ : 14 Sept 2026
સોર્સ : gstv
સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે... મજૂરગેટ, અઠવાગેટ, ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યાં છે.અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થતાં વાહનચાલકો અટવાયા છે અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા સેવાઈ રહી છે.