Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Photos of robbers surfaced after bank robbery in Varachha

VIDEO: વરાછામાં બેંકમાં લૂંટ બાદ લૂંટારૂઓના ફોટા સામે આવ્યા, આરોપીઓને પકડી પાડવા પોલીસની તજવીજ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના વરાછામાં એસબીઆઈ બેંકમાં ધોળા દિવસે ચાર હથિયારધારી લૂંટારૂઓ ફિલ્મી ઢબે રૂપિયા 50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. બેંકમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવી તેના ફોટા સામે આવ્યા છે. લૂંટારૂઓ બેંક કર્મચારીઓને બંદૂક બતાવી ધમકી આપતા હોય તેવા ફોટા સામે આવ્યા છે.

App Store

હાલ તો પોલીસે આ લૂંટારૂઓની શોધખોળ ચલાવી રહી છે. આ લૂંટારૂઓ બિંદાસ બેંકમાં ઘૂસ્યા અને બંદૂકની અણીએ લાખો રૂપિયા લૂંટી બિંદાસ રીતે નીકળી પણ ગયા. શહેરમાં આવા અસામાજિક તત્વો હથિયાર સાથે ફરતા હોય ત્યારે પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા છે.