Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Municipal Corporation will kill mosquitoes with technology

VIDEO: સુરત મહાનગર પાલિકા ટેક્નોલોજીથી મારશે મચ્છર, ડ્રોન કેમેરાનો કરશે ઉપયોગ 

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2025
લાઇવ ટીવીGoogle News

દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતતી મહાનગરપાલિકા ટેક્નોલોજીનો સહારો લઈ રહી છે. ત્યારે આગામી સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા મચ્છરને મારવા માટે થઈને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરશે.જેથી ઉંચાઈવાળા કે મચ્છરોના બ્રીંડિંગ થતાં સ્થળોની તપાસ કરીને ત્યાં જ મચ્છરોના લારવાને પણ નાબૂદ કરી દેવામાં આવશે.

App Store