VIDEO: સુરતની માર્કેટમાં આગ લાગતા કરોડપતિ બન્યા રોડપતિ, કંપાવી દેતી વેપારીઓની વેદના
સુરતના રિંગ રોડ સ્થિત શિવશક્તિ માર્કેટમાં આગ લાગી ગઈ હતી. જેથી આ માર્કેટમાં વેપાર કરતાં વેપારીઓ GSTV સમક્ષ વેદના ઠાલવી હતી. 30-40 વર્ષથી માર્કેટમાં ધંધો કરતા વેપારીઓ રાતો રાત કરોડપતિ હતા તે હવે રોડપતિ થઈ ગયા છે. વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. અમને અંદર જવા દો કારણ કે, દેવું કરીને દુકાન શરુ કરવામાં આવી હતી.

