Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : market's terrace shops caught fire

VIDEO: સુરતમાં આગ લાગી તે માર્કેટની ટેરેસ ચાલતી દુકાનો, પતરાના શેડમાં બનાવાઈ હતી ગેરકાયદે શોપ

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2025
લાઇવ ટીવીGoogle News

સુરતના રિંગરોડ ખાતે આવેલી શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં ઘણું સળગી ગયું છે. તો ઘણી ગેરકાયદે ચીજો સામે આવી છે. જેમાં કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર પતરાના શેડમાં દુકાનો બનાવાઈ હતી. ટેરેસ પર પતરાના શેડ ગરમ થવાથી ભીષણ આગ લાગી હતી. કુલ ૨૮ દુકાનો પતરાના શેડમાં બનાવવામાં આવ્યાં હતાં. ગેરકાયદેસર બનાવાયેલી દુકાનોથી આગ ભીષણ બનાવી હતી.

App Store