Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Major review on Surat flood situation, damage survey and administration alert for cash assistance!

VIDEO: સુરત પૂરની સ્થિતિ પર મોટું રિવ્યુ, નુકસાનીના સર્વે અને કેશ સહાય માટે પ્રશાસન એલર્ટ!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ અને લોક-હાલાકી અંગે પ્રશાસન અને SMC ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ રિવ્યુ બેઠકમાં સોસાયટી, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનના સર્વે, સ્વચ્છતા અને કેશ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. માધ્યમોને માહિતી આપતાં જણાવવામાં આવ્યું કે માત્ર ૪ કલાકમાં ખાબકેલા ભારે વરસાદ અને ઉપરવાસની સ્થિતિ અંગે સત્તાવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રશાસન દ્વારા કેશ સહાયની રકમ વધારવાનો અને દરેક અસરગ્રસ્ત વિસ્તાર સુધી ત્વરિત સહાય પહોંચાડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત વેપાર-ઉદ્યોગોને જીએસટી તથા ટર્નઓવરના આધારે વળતર ચૂકવાશે અને મૃતકોના પરિવારજનોને સહાય અંગે સાંજે નિર્ણય લેવામાં આવશે.

App Store