Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Huge uproar during form verification process at Surat Collectorate

VIDEO: Surat કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો, રાજકીય પક્ષોએ કર્યા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત કલેક્ટર કચેરી ખાતે આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ત્રણેય પક્ષના કાર્યકરો આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતું.

App Store

કચેરી પરિસરમાં પક્ષો વચ્ચે ઉગ્ર નારેબાજી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. "જય શ્રી રામ" ના નારા અને સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ એકબીજાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ રાજકીય પક્ષો વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપને કારણે કલેક્ટર કચેરીમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.