Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Heavy rain forecast in Surat, system appeals to people to be cautious

VIDEO: સુરતમાં ભારે વરસાદની આગાહી, તંત્રએ લોકોને સાવચેત રહેવા અપિલ કરી

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં ભારે વરસાદની શક્યતાને લઈને તંત્ર સતર્ક બન્યું છે. વહીવટી તંત્રે વેપારી સંગઠનોને એલર્ટ કરતા સૂચના આપી છે કે, તમામ કર્મચારીઓને સાડા 9 વાગ્યા સુધીમાં ઘરે મોકલી દેવામાં આવે. ડાયમંડ એસોસિએશન સહિતના તમામ વેપારી સંગઠનોને દુકાનનો માલસામાન ઊંચી જગ્યાએ સુરક્ષિત રાખવા જણાવવામાં આવ્યું છે... નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ તેમનો માલસામાન ઝડપથી સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે....વરસાદની તીવ્રતા વધે તો એક કલાકમાં ૩થી ૪ ઇંચ વરસાદ પડી શકે તેમ છે. તંત્રે જણાવ્યું કે, કોઈને ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News