Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Heavy rain forecast in Surat, all preparations completed by system

VIDEO: સુરતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાં  ભારે પવન સાથે વરસાદની આગાહીને લઈને  તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરના સંકલનથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારે પવનને ધ્યાનમાં રાખીને હોર્ડિંગ્સ, અસ્થિર શેડ અને જોખમી વૃક્ષો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નાગરિકોને ઝાડ કે હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેવા અને સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે મળીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

App Store