Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Giant tree falls, one woman seriously injured

VIDEO: મહાકાય વૃક્ષ ધરાશાયી, એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ડુંભાલ વિસ્તારમાં મોડલ ટાઉન નજીક અચાનક મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં 55 વર્ષીય મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જ્યારે તેમની સાથે રહેલી 10 અને 5 વર્ષની બે બાળકીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. વૃક્ષ ધરાશાયી થતાં ત્રણેય કાટમાળ નીચે ફસાઈ ગયા હતા અને ઘટનાને પગલે આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક કાટમાળ હટાવી મહિલા અને બાળકીઓને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ વિશાળ વૃક્ષ હોવાથી મુશ્કેલી પડી હતી. પાર્ક કરાયેલી એક કારને પણ ભારે નુકસાન થયું હતું.

App Store