Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Food Poisoning Incident at PP Savani Hostel in Surat: Health of large number of students deteriorates

VIDEO: સુરતની પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના: મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની તબિયત લથડી

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી હોસ્ટેલમાં રાત્રિનું ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થવાની ગંભીર ઘટના સામે આવી છે. ભોજન કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્ટેલ પ્રશાસન દ્વારા વાલીઓને ફોન કરીને બાળકોની તબિયત નાદુરસ્ત હોવાની જાણ કરાતા ચિંતાતુર વાલીઓ મોટી સંખ્યામાં હોસ્ટેલ અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતાનું વાતાવરણ છવાયું છે, જ્યારે તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store