Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Fed up with cyber blackmailing in Surat, a B.Com student took the final step

VIDEO: સુરતમાં સાયબર બ્લેકમેલિંગથી કંટાળીને B.Com ની વિદ્યાર્થીનીએ ભર્યું અંતિમ પગલું

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પાલ વિસ્તારમાં એસએમસી આવાસમાં રહેતી અને વેસુની કોલેજમાં B.Com બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય કાજલ યાદવે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. શરૂઆતમાં કાનના ઓપરેશનના ડરની આશંકા વ્યક્ત કરાઈ હતી, પરંતુ મૃતકના કાકાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોઈ અજાણ્યા શખ્સે કાજલનું ફેક આઈડી બનાવી પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી સાયબર બ્લેકમેલ કરી હતી. આરોપીએ "છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે" કહી અભ્યાસ બગાડવાની અને ભાઈનો નંબર વાયરલ કરવાની ધમકી આપી હતી. હાલ પાલ પોલીસે યુવતીનો મોબાઈલ કબજે કરી વોટ્સએપ ચેટ અને સ્ક્રીનશૉટના આધારે સાયબર ક્રાઇમની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

App Store