Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : False rumors about a video going viral on social media regarding Surat's Dumas Beach

VIDEO : Surat ડુમસ બીચ પર સુનામીની વાતો માત્ર અફવા,  GSTVના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું સત્ય

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ડુમસ બીચને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિઓ અંગે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. દરિયાનું પાણી ગાયબ થઈ ગયું છે અને સુનામી આવવાની છે તેવી ભ્રામક વાતો વાયરલ થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સમગ્ર મામલાની સત્યતા જાણવા GSTVની ટીમ ડુમસ બીચ પર પહોંચી હતી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વાયરલ વિડિઓ સંપૂર્ણ ખોટો છે અને દરિયાનું પાણી નિયમિત રીતે આવે છે. બીચ પર કોઈ અસામાન્ય પરિસ્થિતિ નથી. સ્થાનિક લોકોએ પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે.

App Store