VIDEO: સુરતના સચિન વિસ્તારમાં દહીંહાંડી ઉત્સવ ટાણે સોસાયટીમાં ઘૂસીને દાદાગીરી કરાઈ
સોર્સ : gstv
સુરતના સચિન વિસ્તારમાં જન્માષ્ટમીના દહીંહાંડી કાર્યક્રમ દરમિયાન લાકડી અને ડંડા સાથે કેટલાક શખ્સો સોસાયટીમાં ઘૂસીને આંતક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. હપ્તા વસૂલીના વિરોધ કરવાને કારણે આ ગુંડાગીરી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ થયા છે... સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને સમયસર કાર્યવાહી ન થવા સામે લોકોમાં ભારે રોષ અને કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.....

